ટ્વેન્ટી સીક્સટીન
![](http://wayback.fauppsala.se:80/wayback/20210912194357im_/https://i0.wp.com/themes.svn.wordpress.org/twentysixteen/2.5/screenshot.png?w=572&strip=all)
ટ્વેન્ટિ-સિક્સટિન એક અદ્યતન અને સૌથી વધુ પ્રખ્યાત વર્ડપ્રેસ લેઆઉટ જે આડા હેડર સાથે જમણા સાઈડબારની વૈકલ્પિક સુવિધા આપે છે, જે બ્લોગ અને વેબસાઇટ માટે સંપૂર્ણપણે કામ કરે છે. આમા મૂળભૂત કલર યોજનાઓ(સ્કિમ) સાથે કસ્ટમ કલરનો વિકલ્પ, મોબાઈલ-ફર્સ્ટ માર્ગનો ઉપયોગ કરિને હાર્મોનિયમ ફ્લ્ડ ગ્રિડ, અને દરેક વિગતને દોષરહિત કરવામા આવ્યું છે. ટ્વેન્ટિ-સિક્સટિન તમારા વર્ડપ્રેસને બધે સુદંર બતાવશે.
કોઈ થીમ્સ મળી નથી. એક અલગ શોધ પ્રયાસ કરો.